મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત


SHARE













મોરબી સિરામિક ઉદ્યોગનો એન્ટી ડમ્પીંગ ડ્યુટીનું પ્રશ્ન ઉકેલાય તેવા સંકેત

મોરબી સીરામીક એસોસિએશનની  રજુઆતને ઘ્યાને લઈને મોરબીમાં રહેતા રાજકોટના સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી  સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને જીસીસી દેશોના એન્ટી ડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ન માટે વિદેશમંત્રી એસ. જયશંકર (Minister of external affair of india) ને ન્યુ દિલ્હી રૂબરૂ મળીને ચર્ચા કરવામાં આવી હતી અને એન્ટી ડંમ્પીંગ ડ્યુટી માટે ડીપ્લોમેટીક લેવલે કેન્દ્ર સરકાર દ્વારા નિરાકરણ લાવવા રજુઆત કરી હતી પ્રશ્ને વિદેશમંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવી અને આ ડ્યુટીના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા બતાવી હતી






Latest News