મોરબીના વવાણીયા શ્રીમદ્દ રાજચંદ્રજી રચીત ગાથા ઉપરથી બનાવાયેલા "આત્મસિદ્ધિ શાસ્ત્ર" પુસ્તકનું વિમોચન
મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્રારા પોલીસ ગ્રેડ પે મુદદે કલેકટરને આવેદન પાઠવાયુ
SHARE
મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્રારા પોલીસ ગ્રેડ પે મુદદે કલેકટરને આવેદન પાઠવાયુ
શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર અને તાલુકા ટીમ દ્વારા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા તેમજ તાલુકામાં પોલીસના ગ્રેડ પે ના સમર્થનમાં આવેદનો આપી પોલીસના અન્ય રાજ્યના ગ્રેડ પે ની સરખામણીએ ગુજરાતમાં ગ્રેડ પે ઓછો હોઈ તેમાં સુધારો કરવામાં આવે અને પોલીસની નોકરી દરમ્યાન ટાઈમ શેડ્યુલ બનાવામાં આવે આવી વિવિધ માંગ સાથેની રજુઆત કરી સરકાર દ્રારા સુધારાઓ કરવામાં આવે તેના અનુસંધાને મોરબી જીલ્લા કલેકટરને શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ તકે મોરબી કરણીસેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહીતના હાજર રહ્યા હતા.