મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદે મળ્યો આશંકા સાચી ઠરી : મોરબીના હરીપર (કે) નજીક મોબાઈલ લુંટવાની ઝપાઝપીમાં યુવાનની કરાઈ હતી હત્યા - ત્રણની ધરપકડ મોરબીના યુવકને જડબાના કેન્સરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય માટે અપિલ માળીયા (મી)ના ખાખરેચી નજીક કારખાનામાં હાઇડ્રો ક્રેન તૂટતાં નીચે પટકાયેલ યુવાનનું મોત મોરબીમાં ઉલટીઓ થયા બાદ યુવાનનું મોત મોરબીના જેતપર-અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ 6 મહિલા સારવારમાં મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારામારી બાદ સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના ભલગામડાની સીમમાં જુગારની રેડ: ત્રણ શખ્સ પકડાયા, એક ફરાર


SHARE





























હળવદના ભલગામડાની સીમમાં જુગારની રેડ: ત્રણ શખ્સ પકડાયા, એક ફરાર

હળવદના ભલગામડા ગામની સીમમાં વાડીની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી અને એક શખ્સ તકનો લાભ લઈને નાશી ગયો હતો જો કે પોલીસે ત્રણ શખ્સોની 22,300 ની રોકડ સાથે ધરપકડ કરી હતી

હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં વાડીની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી અને એક શખ્સ તકનો લાભ લઈને નાશી ગયો હતો જો કે પોલીસે જાદવભાઈ બાબુભાઈ ઇન્દરિયા (40), ઉમેશભાઈ લાભુભાઈ પ્રજાપતિ (30) અને મુકેશભાઈ ધનજીભાઈ દેત્રોજા (40) રહે. ત્રણેય ભલગામડા વાળા સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 22,300 ની રોકડ કબજે કરી હતી જોકે પોલીસને જોઈને નાસી છૂટેલ બાલો ઉર્ફે નોઘો લખમણભાઇ ભરવાડ રહે. ભલગામડા વાળાને પકડવામાં માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે સ્વામીના મંદિરની પાછળની શેરીમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિરેનભાઈ ઉર્ફે લાલો વલમજીભાઈ સોલંકી (30) રહે. ચરાડવા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
















Latest News