મોરબીમાં સહકારી ક્ષેત્રનું મહત્વ અને ભવિષ્ય અંગે સેમીનાર યોજાયો
મોરબીની સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની સબ જેલમાં કાનુની જાગુતિ કાર્યક્રમ યોજાયો
આઝાદીના ૭૫ માં વર્ષે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ -મોરબીના ચેરમેન આર.કે.પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તેમજ જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “કાનુની જાગુતિ કાર્યક્રમ” નું આયોજન કરીને જેલમાં રહેલા બંદિવાનોને તેઓના મુળભુત અધિકારો શું છે..? તેના વિશે સમજણ આપવામા આવી હતી.