મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે પણ ગરીબ બાળકોને દૂધપાક-પૂરી ભરપેટ જમાડયા


SHARE









મોરબીમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે પણ ગરીબ બાળકોને દૂધપાક-પૂરી ભરપેટ જમાડયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં પ્રતિકાત્મક દૂધ શિવલિંગ ઉપર ચડાવીને વધારાના દુધથી ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકો સહિત લોકોને દૂધપાક અને પુરીભાજીનું ભરપેટ ભોજન કરવવામાં આવે છે તેવી જ રીતે બીજા સોમવારે પણ ભોજન કરાવવામાં આવી હતું. અત્રે ઉલેખનીય છેકે, યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષથી જુદાજુદા સેવાકીય સહિતના કામ કરવામાં આવે છે. તેના જ ભાગરૂપે શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરવામાં આવે છે ત્યાર બાદ “જીવ રાજી તો શિવને રાજી” આ પંક્તિને સાર્થક કરતાં દૂધનો ઉપયોગ કરીને દૂધપાક બનાવીને પુરીભાજીનો પ્રસાદ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને આપવામાં આવે છે તેવું યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.




Latest News