મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા નજીક કારખાનામાં બાથરૂમમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીના બરવાળા નજીક કારખાનામાં બાથરૂમમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના બરવાળા ગામની સીમમાં આવેલ ક્રિષ્ના કોલ નામના કારખાનાના ક્વાર્ટરના બાથરૂમની અંદર યુવાને ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામની સીમમાં ક્રિષ્ના કોલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા બિલ બહાદુર ખત્રી (26) નામના યુવાને લેબર ક્વાર્ટરના બાથરૂમમાં કોઈ કારણોસર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને  ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હિતેશભાઈ દેવરાજભાઈ ખાંભલા (32) રહે. રાજપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે




Latest News