મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો

ગાંધીનગર આયુષની  કચેરીજીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ મોરબીની સરકારી આયુર્વેદ દવાખાનાજનરલ હોસ્પિટલમોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર  તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા  કુબેરનગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે  છઠ્ઠા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ'ની ઉજવણી અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન,  સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું સાથે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમઆયુર્વેદના પ્રયોજનને સાર્થક  કરતા યોગાસન પણ લોકોને શીખવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દવાખાનાના સ્ટાફ તેમજ એનાર્ડ ફાઉન્ડેશન  દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો






Latest News