મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામના તલાટિ-વીસીઇનું તાલુકા પંચાયતના પ્રમુખે કર્યું સન્માન


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામના તલાટિ-વીસીઇનું તાલુકા પંચાયતના પ્રમુખે કર્યું સન્માન

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦ % કામગીરી પૂર્ણ કરી તથા સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦ % પંચાયત વેરા વસુલાત કરી તે બદલ ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમજ ઉત્સાહી તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલ તથા ગામના એક્ટિવ વીસીઇ રાજભાઈ ઓડિયાનું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઇએ સન્માન કર્યું હતું.




Latest News