મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શિષ્યવૃત્તિ માટેની જટીલ બનતી પ્રોસેસ સરળ કરવાની માંગ


SHARE









મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શિષ્યવૃત્તિ માટેની જટીલ બનતી પ્રોસેસ સરળ કરવાની માંગ

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિષ્યવૃત્તિ મળી રહે તેમજ સરકારી શાળામા ભણતા વિદ્યાર્થીઓને કેવાયસી કરવામા સહેલું પડે અને બહારથી મજૂરી કામ અર્થે આવેલા નાના માણસોના બાળકોના ડોક્યુમેન્ટ જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાંના હોય છે અને ભણતા અલગ જગ્યાએ હોય છે આવા બાળકોને પણ શિષ્યવૃત્તિનો લાભ મળે તેના માટે સરકાર દ્વારા બનાવેલા નિયમોમા થોડો ફેરફાર કરવામા તેવી માંગણી સાથે મોરબી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણના હિત માટે જટીલ બનતી જતી આ ઓનલાઇન પ્રોસેસને સરળ બનાવવા માંગ કરી છે




Latest News