મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારામાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા


SHARE









ટંકારામાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

ટંકારા શહેરના ઊગમણા નાકા નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે 6 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા શહેરના ઊગમણા નાકા નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નવઘણ બચુભાઇ ડાભી, જીગ્નેશ કાળુભાઇ ઉઘરેજા, કરશન બચુભાઇ ડાભી, જગદીશ બચુભાઇ ડાભી, કાળું બાબુભાઇ મકવાણા અને પરેશ વસરામભાઈ દેગામા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 13,300 રોકડા કબ્જે કર્યા હતા અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે




Latest News