અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરની શ્રીમતિ એલ.કે. સંઘવી હાઈસ્કુલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરની શ્રીમતિ એલ.કે. સંઘવી હાઈસ્કુલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

'સ્વચ્છતા પખવાડીયા' ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ સ્વચ્છતા ઝુંબેશ તથા સ્વચ્છતા અને લોકોને જાગૃત કરવાના કાર્યક્રમ યોજાઇ છે ત્યારે સ્વરછતા ઝુંબેશમાં લોક ભાગીદારી સુનિશ્ચિત કરવામાં માટે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આવેલ શ્રીમતિ એલ.કે. સંઘવી કન્યા ગર્લ્સ હાઈસ્કુલ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સાથે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ નાટકના માધ્યમથી શાળની વિદ્યાર્થિનીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી, સ્ટાફ તથા ઉપસ્થિતોને જીવનમાં સ્વચ્છતાના મહત્વ અંગે સમજ  આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વે ઉપસ્થિતોએ જીવનમાં સ્વચ્છતા અપનાવી અન્યને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપવામાં માટેના શપથ લીધા હતા.






Latest News