મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા મોરબીના આમરણ પાસે વીજપોલ ઉપર કામ કરવા ચડેલા યુવાનનું ઇલેક્ટ્રીક શોર્ટ લાવવાથી મોત
Breaking news
Morbi Today

ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ


SHARE











ભારત સરકારે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો: મોરબીના મિતેષભાઈ દવેએ મેળવી સ્મારક ટપાલ ટિકિટ

ભારતીય સર્વોચ્ય ન્યાયલાયના 75 વર્ષ પૂર્ણ થવાના માનમાં ભારત સરકાર દ્વારા સ્મારક ટપાલ ટિકિટ અને 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છેતે અંગેની માહિતી આપતા મોરબીના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટએ જણાવ્યુ હતું કે "સર્વોચ્ય અદાલત ના 75 વર્ષ"નો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવેલ છે એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટનું બિલ્ડીંગ રહશે.






Latest News