મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં દલાલ એસો.નાં પ્રમુખ અલીભાઈ-ઉપપ્રમુખ અશ્ચિનભાઈ


SHARE









વાંકાનેર માર્કેટ યાર્ડમાં દલાલ એસો.નાં પ્રમુખ અલીભાઈ-ઉપપ્રમુખ અશ્ચિનભાઈ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારે મિટિંગ મળી હતી જેમાં દલાલ એસો.નાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદી તેમજ ઉપપ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. જેથી કરીને તેઓના મિત્રો, વેપારીઓ સહિતનાઓ તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે




Latest News