મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

 મોરબીની એપેક્ષ બીએડ્ કોલેજના વિદ્યાર્થીનું ઝળહળતું પરિણામ


SHARE







 મોરબીની એપેક્ષ બીએડ્ કોલેજના વિદ્યાર્થીનું ઝળહળતું પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુલાઈ-૨૦૨૧માં લેવાયેલ બીએડ્ સેમ-૧ ની પરિક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે જેમાં મૂળ પીપળીના હાલ મોરબીમાં એકાઉન્ટન્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ ભગવાનજીભાઈ જેઠલોજાની પુત્રી જીલ જેઠલોજાએ ૬૨૫ ગુણમાંથી પોતાના અથાગ પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શનથી ૬૦૪ ગુણ (૯૬.૬૪%) મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી છે અને પોતાના પરિવાર તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે જે બદલ એપેક્ષ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી ભરતભાઈ પટેલ, કોમલબેન પટેલ તેમજ કોલેજના સંચાલક રાજેશ ગોસરા અને એપેક્ષ પરિવારે જીલ જેઠલોજાને અભિનંદન પાઠવ્યા છે અને શિક્ષક વ્યવસાયિકમાં જોડાઈને ખરા અર્થમાં રાષ્ટ્રને ઉપયોગી થવા અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી નામના મેળવીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી  છે 






Latest News