મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE









હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતાનાં સીધા માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકા હેલ્થ કચેરી, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ વશરામભાઈ સોલંકી, તાલુકા અગ્રણી લાલભાઈ પટેલ, ટીડીઓ હળવદ સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં જુના દેવળિયા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી કુલ મળીને 49 લોકોએ રક્તદાન કર્યું હતું અને આ કેમ્પને સફળ બનાવવા માટે  આરોગ્ય શાખાનાં જિલ્લા આઈઇસી ઓફિસર સંઘાણીભાઈ, જીલ્લા લેબ.ટેક. સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચિંતન દોશી, મેડીકલ ઓફિસર ડો.નિશાબેન પાડલીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર બસીયાભાઈ  તેમજ પ્રા.આ.કેન્દ્ર જુના દેવળિયાના આરોગ્ય સ્ટાફ અને ગામના તલાટીમંત્રી અને ગ્રામ આગેવાનો દ્વારા  જહેમત ઉઠાવેલ હતી.




Latest News