મોરબીમાં ચાલતા રોડના કામમાં યોગ્ય મટિરિયલ્સ વપરાઇ છે કે નહીં તે કોંગ્રેસે ચેક કર્યું
SHARE
મોરબીમાં ચાલતા રોડના કામમાં યોગ્ય મટિરિયલ્સ વપરાઇ છે કે નહીં તે કોંગ્રેસે ચેક કર્યું
મોરબી શહેરમાં વોર્ડ નં-4 માં જૂની પોસ્ટ ઓફિસથી કલેક્ટર કચેરી સુધી નાં સોભેશ્વર રોડનું કામ ચાલી રહ્યું છે તેની મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મુલાકાત લીધેલ હતી અને હાલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તે અને ત્યાં વાપરવામાં આવતું મટીરીયલ્સ યોગ્ય વપરાય છે કે નહીં તેની તપાસ કરી હતી અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી.