અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય


SHARE







વાંકાનેરના સિંધાવદર ગામે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય

વાંકાનેર તાલુકાનાં સિંધાવદર ગામ ખાતે અંણદાબાપાની જગ્યાથી સ્મશાન તરફ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવેલ છે તે કામનું વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, રાઘવભાઈ બાંભવા, ઈસમાઈલભાઈ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.






Latest News