મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીની રાજયકક્ષાએ પસંદગી


SHARE









 મોરબીની તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીની રાજયકક્ષાએ પસંદગી

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા-૨૦૨૪ અંતર્ગત તાલુકા-જીલ્લા કક્ષાની પરીક્ષા યોજાઈ હતી જેમાં મોરબીની તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રૂપાલા જીત અમૃતલાલ કે જેમણે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમજ રાજ્ય કક્ષા માટે પસંદ થયેલ છે.જે બદલ તપોવન શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા, સંચાલક દિપ્તીબેન રંગપરિયા તેમજ તપોવન શાળા પરિવારએ અભિનંદન પાઠવેલ છે.




Latest News