મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિએચપીના અધ્યક્ષ તરીકે જીલેશભાઇ કાલરિયાની વરણી


SHARE









મોરબી જિલ્લા વિએચપીના અધ્યક્ષ તરીકે જીલેશભાઇ કાલરિયાની વરણી

“અગર હુઆ મેરે ધર્મ પર ઘાત તો મેં પ્રતિઘાત કરૂંગા, મેં હિન્દુ હું સિર્ફ હિંદુત્વ કી હી બાત કરૂંગા” જેના રગે રગમાં હિન્દુ ધર્મ માટે લોહી વહે છે, સનાતન ધર્મ માટે દિવસ રાત, ઘર પરિવાર જોયા વગર મહેનત કરે છે, જેમ દેશ ની રક્ષા માટે બોર્ડર પર સૈનિકો પહેરો લગાવી ને બેઠા છે એમ ધર્મ ની રક્ષા માટે આવા સૈનિકો પહેરો ભરીને બેઠા છે તેવા જીલેશભાઈ કાલરીયાની વિશ્વ હિન્દુ પરિસદના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકાનાં નાના એવા રામપર ગામના વતની જીલેશભાઈ કાલરીયાએ B.Com, M. Com.નો અભ્યાસ પૂર્ણ કરી LL.B.અને P. hd. નો અભ્યાસ ચાલુ છે આટલું ઉચ્ચ શિક્ષિત ફેમિલી હોવા છતાં સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓને લઇને ગામમા જ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે અને ગૌમાતાની સેવા માટે ગૌશાળા પણ ચલાવે છે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ દેશ ભક્તિ એમના રગે રગમાં ભરેલી દેશ અને ધર્મના કામ માટે કંઈક ને કંઈક નવું શીખ્યા કરવાનું એટલે જ આ ઉંમરે પણ એમને પોતાનો  અભ્યાસ ચાલુ રાખ્યો છે હાલમાં તેઓની વરણી વિશ્વ હિન્દુ પરિસદના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે જેથી કરીને તેઓને મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સહિતનાઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.




Latest News