મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી
SHARE
મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર આયોજિતા નંદીઘર નિર્માણના લાભાર્થે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અમે મિલન પટેલ જેવા કલાકારોએ જમાવટ કરી હતી ત્યારે મોરબીની દીકરી મીરા કૃષ્ણચંદ્ર દવેએ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી જનમેદની વચ્ચે ભજનની રમઝટ બોલાવી હતી. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.