મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની કરાઇ વરણી


SHARE









મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની કરાઇ વરણી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી તેમજ મનોજભાઈ સોરઠીયા, કૈલાશદાનભાઈ ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલએ વિચાર વિમર્શ કરીને આવનારા ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં જુદાજુદા હોદ્દાઓ ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતિભાઈ મગુનીયા, જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતીયા અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે દલસુખભાઈ કેશવભાઈ વડગાસીયાની વરણી કરવામાં આવેલ છે અને મોરબી તાલુકા પ્રમુખ તરીકે જલ્પેશભાઈ વિનોદભાઈ ઘોડાસરાની વરણી કરી છે. તો મોરબી શહેર આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ તરીકે પલવરાય હર્ષદરાય રાવલની વરણી કરી છે.




Latest News