મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સાત ઇવેન્ટમાં નંબર વન


SHARE









ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સાત ઇવેન્ટમાં નંબર વન

મોરબી પંથકમાં રિજલ્ટના રાજાની સાથે સાથે અન્ય સ્પર્ધામાં પણ નવયુગ હંમેશા અવલ્લ હોઈ છે તેવામાં ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગના વિદ્યાર્થીઓએ એક નહિ પણ સાત સાત ઇવેન્ટમાં ભાગે લીધેલ હતો અને તેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે જેમાં વકતુત્વ સ્પર્ધા 6 થી 14 વર્ષમાં પ્રથમ ક્રમે બોપલીયા ભવ્ય, વક્તૃત્વ સ્પર્ધા 15 થી 20 વર્ષમાં  નવયુગ કોલેજની વિદ્યાર્થીની નાખવા મિતલ પ્રથમ ક્રમે, 6 થી 14 વર્ષ અને 15 થી 20 બન્નેમાં સમુહગીતમાં પ્રથમ નંબર, તબલા વાદનમાં પ્રથમ ક્રમે ભુવા સાવન, લોકગીતમાં પ્રથમ વરમોરા કશીશ, એક પાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમે લોરીયા કુંજાલી અને ચિત્રકલામાં પ્રથમ ક્રમે માકાસણા ધ્રુવી વિજેતા બનેલ છે જેથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓએ અને તેને સફળતા સુધી પહોચડવા માટે જેમને મહેનત કરેલ છે તે નવયુગના શિક્ષકો પૈજા તુષારભાઈ તથા વાલેરા મુનીરભાઈને અભિનંદન અપાયા હતા




Latest News