મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકા લોકગીત સ્પર્ધામાં વિજેતા


SHARE









ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકા લોકગીત સ્પર્ધામાં વિજેતા

ટંકારાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના  કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરબટીયાળી પ્રા.શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેને 21 થી 59 ની વયજૂથમાં લોકગીત સ્પર્ધામાં ભાગ લીધેલ હતી જેમાં તે પ્રથમ ક્રમે વિજેતા બનેલ છે આ ઉપરાંત 6 થી 14 વર્ષની વય જૂથમાં શાળાની વિદ્યાર્થીનીઓ પ્રાચીન રાસમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી આગામી સમયમાં તેઓ હવે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે.




Latest News