મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું


SHARE







હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી જિલલાના હળવદ પ્રખંડ અને બજરંગ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હળવદ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યારે હળવદ ગ્રામ્ય તેમજ હળવદ સિટીના રક્તદાતાઓ દ્વારા ઉમળકાભેર રક્તદાન કરવામાં આવ્યું હતું અને 259 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેમજ ધ્રાંગધ્રાની બ્લડબેંકમાં આપવામાં આવ્યું હતું તેમજ દાતાઓના સહયોગથી તમામ રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી.






Latest News