મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે અને તા ૬ જાન્યુઆરીના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૩૧ ડિસેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ ૮ કાયાજી પ્લોટ પાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે રઘુવંશી ધામ બનાવીને ત્યાં કથા યોજાશે જે કથા રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે અને કથામાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, વામન પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ, રામ પ્રાગટ્ય, સુદામા ચરિત્ર અને કૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે અને તા ૬ ના રોજ કથાની પુર્ણાહુતી થશે ત્યારે દશાંશ યજ્ઞ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મહાપ્રસાદ યોજાશે.






Latest News