મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 3 ASI બન્યા PSI


SHARE









મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 3 ASI બન્યા PSI

રાજ્યમાં બિન હથિયારી એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા બિન હથિયારી પીએસઆઈ માટે લેવામાં આવતી ખાતાકીય પરીક્ષા આપેલ હતી જેનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ એએસઆઈ પાસ થયેલ છે જેથી કરીને તે હવે પીએસઆઇ બન્યા છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરેન્દ્રભાઈ ખાચર, અશોકભાઈ સારદિયા અને રવિરાજસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.




Latest News