મોરબીમાં ચિલ્ડ્રન વેલફેર કમિટી દ્વારા વિકાસ વિદ્યાલયમાં નવા વર્ષની ઉજવણી કરાઇ
મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓને ક્લાર્ક તરીકે પ્રમોશન
SHARE
મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓને ક્લાર્ક તરીકે પ્રમોશન
આજે જિલ્લા શીક્ષણાધિકારી કચેરી ખાતે મોરબીના કર્મચારીઓને ક્લાર્ક તરીકે પ્રમોશન આપવા આવ્યું છે જેથી કરીને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના હાજર રહ્યા હતા અને જે કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવેલ છે તેઓને લેટર આપવામાં આવ્યા હતા.