માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક​​​​​​​ 


SHARE









મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક 

મોરબી જિલ્લામાં સૌથી અનુભવી એવા વકીલાતના ક્ષેત્રમાં કાર્યરત અગેચાણીયા એસોસિએશનના  5 સીનિયર ધારાશાસ્ત્રી અશોકભાઈ ખુમાણ, દેવજીભાઈ વાઘેલા, કેતનભાઈ ટીડાણી, આતીશભાઈ ચાનિયા અને પૂનમબેન અગેચાણીયાની ભારત સરકારે નોટરી તરીકે નિમણુક આપેલ છે.

 આ નિમણુકથી વકીલ મંડળના સીનિયર  એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, સીનિયર એડવોકેટ ચાનિયાભાઈ તેમજ તમામ સભ્યો, સરકારી વકીલો, સાંસદ ચંદુભાઈ શિહોરા અને વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય  કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા તેમજ આગેવાનો, પોલીસ, પત્રકાર મિત્રો, ડોક્ટરો,  ઉદ્યોગપતિઓ, શિક્ષકો સહિતના તમામ શુભચિંતકોએ શુભેચ્છા પાઠવી હતી




Latest News