મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં કોઠારીયાથી જડેશ્ચર સુધીના રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત


SHARE







વાંકાનેર તાલુકાનાં કોઠારીયાથી જડેશ્ચર સુધીના રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કોઠારીયા ગામથી જડેશ્ચર મંદિર સુધીનો જે રોડ આવેલ છે તેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઅઈ મઢવી, કોઠારીયા ગામનાં સરપંચ આંબાભાઈ કોબીયા, કોઠારીયા ગામનાં પુર્વ સરપંચ કીશોરસિંહ ઝાલા, વાંકાનેર પાલિકાનાં કાઉન્સિલર રમેશભાઈ વોરા, કાંતિભાઈ કુંઢીયા સહિત લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.






Latest News