મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ ખાતે કવિ સંમેલન યોજાયું


SHARE













મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ ખાતે કવિ સંમેલન યોજાયું

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિ વિશાલ પારેખ, શૈલેષ કાલરીયા તેમજ ડૉ.રેખા  શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને આચાર્ય દંગીભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ કવિગણે બે સત્રમાં પોતાની કવિતા અને ગઝલો રજૂ કરી હતી અને .ડૉ. પ્રા. રામભાઈ વારોતરિયાએ  કાર્યક્રમમાં સંયોજક તરીકેની ભૂમિકા નિભાવી હતી






Latest News