મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામની સરકારી શાળાના શિક્ષકે ધો 8 ના બાળકોને વિદાયની અનોખી ભેટ આપી


SHARE







વાંકાનેરના હસનપર ગામની સરકારી શાળાના શિક્ષકે ધો 8 ના બાળકોને વિદાયની અનોખી ભેટ આપી

વાંકાનેર તાલુકાનાં હસનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના ધો.8 ના તમામ બાળકોને તેના વર્ગ શિક્ષક ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી કાર્ય કરવામાં આવ્યું હતું અને બાળકોને વાહનની સગવડ કરીને ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ સિનેમા કલબ ૩૬ માં લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને “છાવા” ફિલ્મ દેખાડવામાં આવ્યું હતું જેથી બાળકોમાં દેશમાટેની પ્રેમભાવના, સ્વરાજયની  લડાઈના યોદ્ધાના બલિદાન વિષેની માહિતી મળી હતી ત્યારબાદ બાળકોને નજીકમાં આવલે હોટલે લઈ જઈને કાઠિયાવાડી ભોજન કરાવવામાં આવ્યું હતું જેથી બાળકોને જલસો થઈ ગયો હતો.






Latest News