મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ બી.આર.સી. ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો


SHARE









હળવદ બી.આર.સી. ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

શિક્ષા મંત્રાલય, ભારત સરકાર ઘ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુઘારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એકસપોઝર વિઝીટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે બી.આર.સી. ભવન હળવદ દ્વારા રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્ક અને રીઝનલ સાયન્સ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮ર બાળકો અને ૮ શિક્ષકો એમ કુલ ૯૦ વ્યકિતઓ જોડાયા હતા અને પ્રદ્યુમન પાર્ક  ખાતે પહોંચી પક્ષીઓ અને પ્રાણીઓને નિહાળ્યા હતા. ત્યાર બાદ રિઝનલ સાયન્સ સેન્ટરમાં બાળકોને વિજ્ઞાન વિશેની ૬ અલગ અલગ ગેલેરીઓની મુલાકાત કરાવી. VR ZONE ની ચાર રાઈડોનો વ્યક્તિગત અનુભવ કરાવવામાં આવ્યો હતો. સાથોસાથ બાળકોએ 3D મુવીનો લ્હાવો પણ લીઘો હતો. આ સમગ્ર પ્રવાસનું આયોજન હળવદ બી.આર.સી. કો.ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News