મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી


SHARE









મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની નવ બાળાઓએ સમગ્ર વર્ષ દરમ્યાન શાળામાં એક પણ દિવસની ગેર હાજરી વગર 100 ટકા હાજરી આપી છે, વર્ષ દરમ્યાન ટાઢ, તાપ, વરસાદમાં પણ આ બાળાઓએ હાજરી આપી સૌના દિલ જીતી લીધા છે. આ બાળાઓમાં ચેતના કંઝારીયા, સોહાની હડિયલ ધો.5 આશા પરમાર, કૃપાલી પરમાર, રાજલ ચાવડા, તૃપ્તિ ચાવડા, પારૂલ હડિયલ, કાજલ ચાવડા અસ્મિતા ચાવડાનો સમાવેશ થાય છે. તેવી માહિતી શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ આપેલ છે.




Latest News