મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયણી ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું સારવારમાં મોત


SHARE









વાંકાનેરના કોટડાનાયણી ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના કોટડાનાયણી ગામે રહેતો યુવાન પોતાના ઘરે ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેને શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાન પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે રહેતા મામદભાઈ અલ્લારખાભાઈ સમા (40) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાન પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News