માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે
મોરબીના જેતપર રોડે પીપળી નજીક ટાઇલ્સ ભરેલ વાહન પલટી ગયું
SHARE







મોરબીના જેતપર રોડે પીપળી નજીક ટાઇલ્સ ભરેલ વાહન પલટી ગયું
મોરબીના જેતપર રોડે આવેલ પીપળી ગામ નજીક સોમવારે બપોરના સમયે ટાઇલ્સ ભરેલ વાહન પલટી મારી ગયું હતું જેથી કરીને રોડ ઉપર ટાઇલ્સ વેર વિખેર પડી હતી અને વાહનના ડ્રાઈવર અને અન્ય એક બાળકને સામાન્ય ઈજા થવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ વહનનું અચાનક ટાયર ફાટતાં વાહન પલટી મારી ગયું હતું અને તેમાં ભરેલ ટાઈલ્સ રોડ ઉપર પડી હતી જેથી થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો ત્યાર બાદ ટાઇલ્સને રસ્તા ઉપરથી દૂર કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો.
