મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ


SHARE









મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ

મોરબીના આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકાર અને આર્થિક યોગદાનથી કરવામાં આવ્યું હતું અને આ મંદિરના પટાંગણમાં નવરાત્રી, નુતન વર્ષના સ્નેહમિલન સહિતના જુદાજુદા ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ મંદિરનું નિર્માણ થયું તેને પંદર વર્ષ થઈ ગયા છે જેથી સમગ્ર આલાપવાસીઓએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કર્યું હતું  આ કાર્યકમને સફળ બનાવવા વડીલોની પ્રેરણાથી આલાપ યંગ ગ્રૂપે ખુબ જ જહેમત ઉઠાવી હતી.




Latest News