મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા


SHARE







તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં 11 લોકોને 2.60 લાખના મોબાઈલ શોધીને પાછા આપ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડી અને તેની ટીમ કામ કરી રહી છે અને વાંકાનેર સીટી વિસ્તારમાં અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી તેવામાં ભરતભાઈ દલસાણીયા"CEIR પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરીને કુલ 11 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 2.60 લાખ થાય છે તે શોધીને તેના મૂળ માલિકોને પરત આપેલ છે. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ યશપાલસિંહ પરમાર, મુકેશભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તથા ભરતભાઇ દલસાણીયાએ કરી હતી.






Latest News