મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે નવી પંચાયત ઓફિસનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામે નવી પંચાયત ઓફિસનું ધારાસભ્યએ કર્યું લોકાર્પણ

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે નવી પંચાયત કચેરી બનાવવામાં આવેલ છે તેનું ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પંચાયત સદસ્ય જયંતીભાઈ પડસુબિયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, નાની વાવડી તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા તથા ગામના વડીલો સહિતના હાજર રહ્યા હતા અને આ તકે ધારાસભ્યના હસ્તે પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન શેડનું ખાતમહુર્ત પણ કરવામાં આવ્યું હતું.




Latest News