મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે મોરબી: મોટાભાઈ સાથે પગપાળા વાડીએ દાદાને મળવા જતા નવ વર્ષના બાળકને બોલેરોના ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન બાળકનું મોત મોરબીના શનાળા ગામ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણોને મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીમાં કોરૂગેટેડ બોક્સના બાકી રૂપિયા ન આપનારા કારખાનેદારોને કોઈ પેકેજિંગમાંથી બોક્સ મળશે: કોરુગેટેડ બોક્સ એસો.ની મિટિંગમાં લેવાયો નિર્ણય વેરાવળથી આદિપુર કોલેજના ઇન્સ્પેકશન માટે જતાં સમયે મોરબીના નાગડાવાસ પાસે કાર પલટી જતાં પ્રોફેસર યુવાનનું મોત વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ ઇનસ્ટાગ્રામથી સંર્પકમાં આવેલ શખ્સે માળીયા (મી) તાલુકાની સગીરાને ફોન ઉપર વાત કરવાનું દબાણ કરીને આપી ધમકી હળવદમાં અગાઉ થયેલ માથાકૂટનું મનદુખ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ઢીકાપાટુનો મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું


SHARE

















મોરબી આયુષ હોસ્પિટલમાં એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું

૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં મોઢાં પર ગંભીર ઈજાઓ થયેલ, આંખની આજુબાજુનું હાડકું,નાકના હાડકા, જડબા ના હાડકા બધેજ ફ્રેકચર હતા. ઉપરાંત ગંભીર ઈજાના લીધે નાકમાંથી અને મોઢામાંથી સતત લોહી વહેવાનું ચાલુ હતું. આવી પરિસ્થિતિ માં દર્દીને નાકમાંથી કે મોઢામાંથી નળી નાખીને (INTUBATION) કરીને બેભાન કરવું શક્ય નહોતું, જેથી મોરબી આયુષ હોસ્પિટલની ટીમ ડૉ શ્વેતાપ્રજાપતિ,ડૉ અદિતિ ઝાલાવાડિયા અને ડૉ દુષ્યંત ચાવડા દ્વારા SUBMENTAL INTUBATION કરીને એનેસ્થેસિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. અને આટલું અતીજોખમી ઓપરેશન ઉપર જણાવેલ એનેસ્થેસિયા ટીમ અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશિષ હડીયલ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.






Latest News