મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર


SHARE









મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર

મોરબીમાં આવેલ સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ અમૃતભાઇ પટેલ તથા મનાલીબેન જોષી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લીયા ( મહાદેવગઠ) ગામે લક્ષવીર સિરામિક્સ સોલર પ્લાન્ટ ખાતે ડિરેક્ટર દિપકભાઈ પટેલ તથા અનિલભાઈની હાજરી સાથે ૬૦૦ રોપાનું વાવેતર કરી પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેંટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓએ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે ત્યારે આપણે આજે સૌ સંકલ્પ લઈએ અને પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને જીવંત રાખીશું અને ખાસ કરીને “વૃક્ષા વાવો, જીવન બચાવો” ના સૂત્રને સાર્થક કરીશું તેવો સંલક્પ કર્યો હતો.




Latest News