હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાને 11 વર્ષમાં કરેલ કામોની પ્રદર્શની સાંસદે ખુલ્લી મૂકી


SHARE







મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાને 11 વર્ષમાં કરેલ કામોની પ્રદર્શની સાંસદે ખુલ્લી મૂકી

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે છેલ્લા 11 વર્ષમાં લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોને વધુ સારી સુવિધા મળે તે માટે થઈને અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને તેના થકી લોકોને ઘણો લાભ મળી રહ્યો છે ત્યારે મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પ્રદર્શનીને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ભાજપના આગેવાન પ્રદીપભાઇ વાળા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસડિયા, તાલુકાનાં મહામંત્રી નીતેશભાઇ બાવરવા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈમ મેઘરાજસિંહ ઝાલા, જયવંતસિંહ જાડેજા, સુરેશભાઈ શિરોહીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News