મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી


SHARE









મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી

મોરબી આર.ટી.ઓ કચેરી ખાતે ડીટેઈન વાહનોની હરાજી માટે તેના મુલ્યાંકન માટે વિનામુલ્યે સેવા આપવા આવેદન મંગાવાયા છે

મોરબી આર.ટી.ઓ કચેરી ખાતે ડીટેઈન કરેલ વાહનો પૈકી લાંબા સમયથી પડતર રહેલ વાહનોની હરાજી કરવા માટે આ વાહનોના મુલ્યાંકન (Valuation) માટે વિનામુલ્યે સેવા આપવા મોરબી જિલ્લાના રજીસ્ટર્ડ ઓટો મોબાઈલ સર્વેયરઓ પાસેથી આવેદન મંગાવવામાં આવે છે. જેની નોંધ લેવા મોરબી જિલ્લાના રજીસ્ટર્ડ ઓટો મોબાઈલ સર્વેયરઓની મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News