મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE













વાંકાનેર તાલુકાનાં દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની સૂચના અનુસાર તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અતુ અને આ કેમ્પનું ઉદ્ઘઘાટન તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરશીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અને કુલ મળીને 22 જેટલા રકતદાતાઓ રકતદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા પીએચસી દલડીના મેડિકલ ઓફિસર ડો. સાહેના અન્સારી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News