મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર


SHARE









મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર

કોંગ્રેસ નેતા અને આહીર સમાજના ભામાશા હીરાભાઈ જોટવાની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલ છે ત્યારે હીરાભાઈ જોટવાના સમર્થનમાં સમસ્ત આહીર સમાજ આગળ આવ્યો છે અને હીરાભાઈ જોટવાની ધરપકડના મુદ્દે આહીર સમાજના સામૂહિક રીતે અવાજ ઉઠાવી રહ્યો છે. ત્યારે સમસ્ત આહીર સમાજ તથા આહીર સેના મોરબી જિલ્લા દ્વારા 2 જુલાઈને બુધવારના રોજ મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.




Latest News