મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે નીલકંઠ વિદ્યાલય ખાતે રાખી મેકીંગ કોમ્પીટીશન યોજાશે


SHARE









મોરબીમાં કાલે નીલકંઠ વિદ્યાલય ખાતે રાખી મેકીંગ કોમ્પીટીશન યોજાશે

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય તેમજ ફીટનેસ વુમન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રાખી મેકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કોમ્પીટીશન રવિવારે યોજાશે. 

આ કોમ્પીટીશનમાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમજ બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પર વિજેતા થનાર બહેનોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે, જેથી પોતાની સુજબુજ અનુસાર વેસ્ટમાંથી બેસ્ટ, યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ આ કોમ્પીટીશનમાં પ્રાધાન્ય આપવામાં આવશે. અને આ કોમ્પીટીશનમાં જુદાજુદા બે વય ગ્રૂપ રાખવામા આવેલ છે જેમાં જુનિયર ગ્રુપમાં 12 થી 20 વર્ષ અને સીનીઅર ગ્રુપમાં 21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. અને આ કોમ્પીટીશન કાલે તા 3/8 ને રવિવારે સવારે સવારે 9 થી 12માં યોજશે અને આ કોમ્પીટીશન માટે રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામા આવેલ છે. અને વધુ માહિતી માટે નીલકંઠ વિદ્યાલય 99048 99095, કાજલબેન આદ્રોજા 98795 32457 અને સાધનાબેન ઘોડાસરા 7984261599 નો સંર્પક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.




Latest News