મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

હિરાપર પ્રા.શાળાનાં બાળકોએ પ્રેક્ટિકલ જ્ઞાન માટે ખેતર અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી


SHARE















હિરાપર પ્રા.શાળાનાં બાળકોએ પ્રેક્ટિકલ જ્ઞાન માટે ખેતર અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી

પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે તેવા હેતુથી હિરાપર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ખેતર અને ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી હતી. તથાસ્તુ સ્પીનિંગ મિલ ખાતે  પ્રોડક્શન સાઈટ પર જઈ કપાસથી કાપડ સુધીની સફરને સ્ટેપ બાય સ્ટેપ નિહાળી હતી. આ રીતે બાળકોએ ખેતરમાં કપાસનાં પાકથી જીનિંગમાં ગાસળી બનવાથી લઈને સ્પીનિંગમાં કઈ રીતે દોરા અને ત્યાર બાદ તેમાંથી કાપડ બને છે તે સમગ્ર પ્રક્રિયાને જીવંત નિહાળી હતી.અંતમાં કંપનીનાં માલિક દ્વારા તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ મુલાકાત માટે અનુમતિ આપવા બદલ શાળાનાં આચાર્ય બી.આઈ. ગોધાણી દ્વારા કંપનીના માલિક અને સમજૂતી આપનાર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News