વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા ગામ પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE







વાંકાનેરના અરણીટીંબા ગામ પાસેથી ૩૦૦ લિટર દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો: એકની શોધખોળ

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતા તે કારમાંથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ કાર અને દારૂ મળીને ૧,૦૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરે છે અને એક શોખને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી પસાર થતી ઈન્ડિગો કાર નંબર જીજે ૩ સીઇ ૭૯૫૩ ને પોલીસ ચેક કરતા તે કારમાંથી ૩૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે છ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર મળીને ૧,૦૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં અજયભાઈ ભાણાભાઈ શિયાળ જાતે કોળી (ઉંમર ૨૪) રહે રામનાથપરા ભવાની શેરી નંબર-૧ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો તે મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા રોહિત જીવણદાસ દુધરેજીયાને આપવા માટે જતો હોવાનું સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે






Latest News