માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત
Morbi Today

મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી


SHARE

















મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી

સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી જી.ઝેડ.શાહ લો ફમના અગ્રણી વકીલ અને જૈન દેરાવાસી એડવોકેટ જયેશભાઈ ગુણવંતરાય શાહની ભારત સરકાર દ્રારા નોટરી તરીકે નીમણુંક થયેલ છે.

એડ.જયેશભાઇ શાહ નોટરી તરીકે નિમણૂંક પામતા તમામ જૈન સંઘ  સંસ્થાઓ, બેંક, ટ્રસ્ટ તથા સિનિયર વકીલ અકિકભાઈ શાહ તેમની ટીમ જુનિયર વકીલ જયદીપ પરમાર, અનુજ ઘોરેચા,ઇન્ટર્ન વકીલ કિશન ડાભી, દીપ મેરજા, સૌરભ ભટ્ટ તથા અસોસાઇટ સિનિયર વકીલ સૌરભ શાહ તથા ડોક ટ ર ઉમંગ શાહ તથા પરિવારે વધાવેલ છે.મોરબી બાર એસોસિેશન ના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા એસોસિયેટ  તથા તમામ  વકીલ સભ્યો, અનેક સંસ્થા, સગા-સબંધી શુભેશ્ચકોએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી




Latest News