મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આયોજિત રાજકોટની સુપ્રસિદ્ધ NCC નવરાત્રિમાં પ્રથમ બે નોરતા બ્રહ્મસમાજ માટે ફ્રી એન્ટ્રી


SHARE









મોરબીમાં આયોજિત રાજકોટની સુપ્રસિદ્ધ NCC નવરાત્રિમાં પ્રથમ બે નોરતા બ્રહ્મસમાજ માટે ફ્રી એન્ટ્રી

રાજકોટની સુપ્રસિદ્ધ નવરાત્રિ NCC કે જેનું આ વર્ષે મોરબી શહેરમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં ખાસ કરીને મોરબી બ્રહ્મસમાજ માટે NCC નવરાત્રિ તરફથી બે દીવસીય ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના માટે બ્રહ્મસમાજના લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનું છે તેવું આયોજકોએ જણાવ્યુ છે.

મોરબીના આંગણે લીલપર કેનાલ રોડે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં NCC Dandiya 2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને નવરાત્રિના આયોજકો તરફથી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ માટે તા. 22 અને 23 એટલે પહેલા અને બીજા નોરતે બે દિવસ ફ્રી એન્ટ્રીનું આયોજન કરેલ છે. જેમાં બ્રહ્મ સમાજના તમામ લોકો આવી શકે છે અને તેના માટે રજીસ્ટ્રેશન કરીને ફ્રી એન્ટ્રી મેળવવાની રહેશે આ માટે https://forms.gle/76H6Y2hXLuegWgWD7 લિન્ક ઉપરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ખાસ કરીને આયોજકોએ નિયમો વિષેની માહિતી આપેલ છે જેમાં ફ્રી એન્ટ્રી ફક્ત એકલા મહિલા અથવા કપલને જ આપવામાં આવશે, એકલા પુરુષે કરેલ રજીસ્ટ્રેશન કેન્સલ ગણાશે, રજીસ્ટ્રેશન દરમિયાન લિંક માધ્યમથી ફૉર્મ ભરવાનું રહેશે. જેમાં આપેલ વોટ્સએપ્પ નંબર પર આયોજકો એન્ટ્રી પાસ મોકલશે, રજીસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે નહિ અને બ્રહ્મસમાજ પૂરતી જ આ ફ્રી એન્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું છે.




Latest News