લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ
મોરબીમાં અહંકારી રાવણને રોડ ઉપર લઈને નીકળતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત
SHARE







મોરબીમાં અહંકારી રાવણને રોડ ઉપર લઈને નીકળતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા મોરબીના ખરાબ રોડ રસ્તા, ગટરોની સમસ્યાઓ તેમજ બંધ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઈટોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે તેમજ ભાજપના અહંકારી રાવણ રૂપી નેતાઓને જગાડવા માટે તેમજ લોકોને જાગૃત કરવા માટે ટ્રેક્ટરમાં અહંકારી રાવણને લઈને નીકળ્યા હતા. ત્યારે અધવચ્ચેથી પોલીસ તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનોની અટકાયત કરી હતી.
